એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ 'અખા' વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
- અખો
આભારસહ http://dhavalshah.com માંથી
Source: Internet
એક મૂરખને એવી ટેવ
Subscribe to:
Post Comments (Atom)
ગુજરાતી માટે, ગુજરાતી દ્વારા, ગુજરાતીમાં ચાલતું બ્લોગ
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ 'અખા' વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
- અખો
આભારસહ http://dhavalshah.com માંથી
Source: Internet
0 Comments:
Post a Comment