અખિલ બ્રહ્માંડમાં...

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે; અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૃપે અનંત ભાસે. - નરસિંહ મહેતા

blogger templates | Make Money Online